(એક વિચાર)
દુનિયા માં શ્રધ્ધા જેટલી સસ્તી કોઇ વસ્તુ નથી. નદી માં ફેંકાતા એક રુપિયા ના સિક્કા માં પણ એટલી જ હોય અને મંદિર માં ભેટ માં ચઢતા સોના ના મુગટ માં પણ એટલી જ હોય.
સ્વાર્થ બધા માં રહેલો જ હોય પણ ફળ કર્મ અને આપણી નિયતના હિસાબે મળતા હોય છે.
ચપટી ખાંડ ખવડાવો કે સુકા મેવા એ તો ત્યાં જ પડ્યા રેહશે.
ભગવાન તો બસ ભાવ નો ભુખ્યો હોય છે.