Gujarati Quote in Blog by Tr. Mrs. Snehal Jani

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આંખમાંથી અશ્રુ ક્યારે નીકળે? ખૂબ દુઃખી હોઈએ ત્યારે કે પછી સ્વજન ગુમાવીએ ત્યારે કે પછી કંઈક શારિરીક તકલીફ થઈ હોય ત્યારે. આપણને અશ્રુઓ સારા લાગતા નથી, પણ ક્યારેક આ જ અશ્રુઓ આપણું મન હળવું કરી દેતાં હોય છે.
કોઈકની સાથે મનદુઃખ થયું હોય તો પીડા વધારે થાય છે અને અશ્રુઓ પણ વધારે નીકળે છે. પણ આ અશ્રુઓ સાથે યે વિરહની રાત કાઢવી મુશ્કેલ બની જાય છે.
અશ્રુ વિરહની રાતનાં રોકવા મુશ્કેલ હોય છે અને છુપાવવા એથી પણ વધારે મુશ્કેલ.
- સ્નેહલ જાની
#સુપ્રભાત

Gujarati Blog by Tr. Mrs. Snehal Jani : 111614733
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now