Gujarati Quote in Poem by Umakant

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*સુકાએલાં આંસુ.*

“ આ નિરાશાના અંધારે ઓરડે, એકલતા દર્દની દીવાલમાં,
હીબકા ભરુંને હસુ બાવરી...

પ્રભુએ આપેલ એક પરી,શોધું હું ક્યમ ગલી અંધારી,
બોલાવું તો ય દૂર ગઇ સરી.

કોને કોસું ને કોને પરહરું! મારી કિસ્મતનું પતંગિયું,
અન્ય કોઇ સંગમાં ઉડી ગયું...

પડતી આથડતી અવકાશમાં, ખુલ્લી બારી ને મન મૂંઝાયું,
હું જ ખુલ્લાં દ્વાર જઇ ભિડાવું....

એક જ તણખો કે આ દિલ જલે,અચેતન જઇને ‘કો ઢંઢોળે
હું અહિ છું, જીવંત છું”
-૦-૦-૦-૦-

... સરયૂ પરીખ”

Gujarati Poem by Umakant : 111613934
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now