આપણે ફક્ત 2 દિવસના lock down મા કાંટાળી જાઈએ છીએ..
ખાલી વિચાર કરો, સ્વાતંત્રસેનાનીઓ જેમણે દેશ માટે કાળાપાણીની સજા ભોગવી હશે તેમણે કેવુ બલિદાન આપ્યુ હશે. અંધારી કોટડી જ્યા પ્રકાશ ના આવતો હોય, ફક્ત ઉભા રહી શકાય તેટલી જગ્યા વાળી જેલ હોય અને ખાવામા કોરડા અને લાતો હોય. વિચારો એમનું lock down કેટલું ભયંકર હશે ...છતા ઍ લોકો દેશ માટે આવી સજા માટે તૈયાર હોય..
ધન્ય છે આવા વીર પુરુષોને.
લાખ લાખ સલામ આવા વિરલાઓને 🙏🙏🙏🙏