🤔😛હજુ કોરોના ગયો નથી. એટલે કહું છું કે
*"અમિતાભ"* જેવા મારા મિત્રો કોઈ પણ,
*"રેખા"* ને પાર કરીને ઘરની બહાર
*"જયા"* ના કરો. નહીં તો તમે તમારા સ્વાસ્થ્યનો
*"એશ્વર્ય"* ગુમાવશો. પછી આંસુઓનો
*"અભિષેક"* થશે. અને તમારા
*"આરાધ્ય"* ને યાદ કરવા પડશે.
એટલે થોડા દિવસો
*"પ્રતીક્ષા"* કરો અને પછી જીવનમાં
*"જલસા"* કરો.. 🤪😅