Gujarati Quote in Jokes by Hiral Shah

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હમણાં મેં *દૂધમાં રોટલી ચોળીને*, એ ફોટો *ફેસબુક* પર મુક્યો.... તો એની *રેસિપી* પુછાશે એવુ *સ્વપ્ન* માં પણ વિચાર્યું નહોતુ.

પણ નીચેની *Comments* વાંચીને *અંધારા* આવી ગયા *આંખે*.

1)
દૂધ *ગાયનું* કે *ભેંસનું* લેવાનુ ?

2)
રોટલી *હાથે ચોળવાની* કે *Grinder* માં?

3)
એક *રોટલી* માટે કેટલુ *દૂધ* લેવાનુ?

4)
દૂધમાં *ખાંડ* ને બદલે *ગોળ* ચાલશે?

5)
એક રોટલી *ચોળવા* માટે કેટલી ચમચી *ખાંડ* લેવાની?

6)
દૂધ *ઠંડુ* લેવાનું કે *ગરમ*?

7)
*રોટલી* ને બદલે *ભાખરી* ચાલે?

8)
રોટલી *તાજી* જોઈએ કે *વાસી*?

😧😧

અને *અમુક* તો *જબરજસ્ત ભણેશરીઓના*.


😂😇😂

1.
*રોટલી* માટે લોટ *તૈયાર* લેવાનો કે *ઘઉં દળાવવાના* ? 🙄

2.
રોટલી *ઘડી વાળી* કે *ફુલકા*? 😆

3.
રોટલી *રસોઈ વાળા બેન* બનાવે તો *ચાલશે કે*?

🤔🤔😂
🙆‍♂🙈🙈🙈🙈❤❤❤🤣🤣

Gujarati Jokes by Hiral Shah : 111611064
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now