Gujarati Quote in Poem by Deep Chhatbar

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તમને યાદ કરતા...

જુલમ આપે ક્યાં કાંઈ બાકી રાખ્યા,
નિજ પ્રેમ ના ક્યાં તમે દાખલા ભાસ્યા...!

તમાંરી ચાહ ને તમારી રાહ માં તો -
ડગ પણ હવે લથડવા માંડ્યા...!

બેઠો છું રાહીં બની રાહે પણ
રાહ માં સાથ દેવા તમે ડગ પણ ક્યાં માંડ્યા...?

છે થોડી વાત, છે થોડા ખુલાસા,
એ સાંભળવાનેય તમે કાન થોડા છે માંડ્યા...?

આગ પ્રેમ ની ભભૂકી ઉઠી'તી બેય કોર જ્યારે -
છોડી મૂજને, બુજાવવા નહોતા માંડ્યા...?

ગજબનો પ્રેમ હશે ''દીપ" તારો;
ધુમાડાના ગોટા માત્ર જોઈ લોકો કહેેેવા માંડ્યા...!


- દીપ

Gujarati Poem by Deep Chhatbar : 111609581
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now