Gujarati Quote in Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હું છેતરણો કે,એ છેતરી ગઈ કંઈ સમજાણું નહીં!
ખુશીની એક લહેર આવીને, ચાલી ગઈ કંઈ સમજાણું નહીં!

મને એમ હતું કે,હું સાગરને પણ ઓળંગી જઈશ;
ને,એ આવી ખાબોચિયા જેવડી લાગણીમાં ડૂબાડી ગઈ કંઈ સમજાણું નહીં.

રાજશી બારિયા

Gujarati Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111609552
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now