કાયમ દિવાળી
✍🏻 બળદેવ બાપા
🪔🪔🪔🪔🪔🪔🪔
કદીઍ ન ભાળી મે તો રાત અંધારી
સદગુરુ ચરણમા મારે કાયમ દિવાળી...
ફટક ફટક મે ફોડ્યા ફટાકા
ભજન ભડાકે પાયા આનંદ અપારા...
તન કર ગોળા ને મન કર વશ દારુ
ધુન કી જામગરી ઓહ્ંગ અગન પ્રજાળુ...
ખુબ અમે ખેલ્યા ને,આનંદે ઉડ્યાંં
નિજાનંદ પાયા ઍ છે આનંદ અપારા...
રંગભર નૈનુમા દીપક જ્લાયા
કહૅ બળદેવ ગગનમા દિવાળી...
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻