પ્રિય મારા MB ફ્રેન્ડઝ,
HAPPY DIWALI 💐
May this Diwali bring inner joy, peace, love, happiness and prosperity.
Say goodbye to worries, sorrows, and welcome light, luck, and lots of Positivity.
આપણે આજકાલ હંમેશા ઉતાવળમાં હોઈએ છીએ,
શું કરીએ જમાનો જ hurry n worry નો થઇ ગયો છે...😊
અને આપણે ભાગ્યે જ કોઇને કહેતા હોઇએ છીએ કે
તેઓનું આપણા માટે આપણાં જીવન માં કેટલું મહત્વ છે!!!
હું જાણું છું કે તેવું ન પણ હોય,
પરંતુ આવું ક્યારેક મારે પણ થાય છે.
તેથી આપ સૌ માટે ખાસ આ દિવાળી દિવસ આપને કહેવા માટે સમય ને જ એક મુદ્દો બનાવ્યો,
આપ સૌ ખરેખર મારા જીવન માં ઘણું મહત્વ ધરાવો છો અને મારા જીવન માં આપનું હોવું એ ભગવાન ની મોટી gift છે..!!!
Thank you 🙏