પરિવાર માં પુત્રવધુ ખુશ હોય તો રોજ જ ધનતેરસ.
બાળકો ખિલખિલાટ હસતા હોય તો રોજ જ દિવાળી.
માતા પિતા આપણી સાથે હોય તો રોજ જ બેસતું વર્ષ.
ભાઈ બહેન દરેક સુખ દુઃખ માં સાથે હોય તો રોજજ ભાઈબીજ.
પતિ પત્ની પ્રેમ પૂર્વક રહેતા હોય તો રોજ જ લાભ પાંચમ.
આપ સૌના ઘરે આવીજ દિવાળી આવે એવી શુભકામના 🙏 જય ભોલે 🙏