*🌷🌷🌷🌷🌷🌷*
*કોઈ રંગ નથી હોતો, વરસાદના પાણીનો પણ.... જ્યારે વરસે છે, ત્યારે આખી દુનિયાને રંગીન બનાવી દે છે.*
*બસ આમ જ માતા લક્ષ્મીજી ની કૃપા સદૈવ આપના તથા આપના સમસ્ત પરિવાર ઉપર વરસતી રહે, અને આપ સર્વેના જીવનમાં પણ ખુશીઓના રંગો ભરી દયે.*
*_ધનતેરસની હાર્દિક શુભકામના._*
*🌷🌷🌷🌷🌷🌷*