જે પારકા ધન, રૂપ, બળ, પરાક્રમ , સુખ, સૌભાગ્ય, કુલ, આદર વગેરેને જોઈ ઈર્ષ્યા કરે છે તે હમેશા દુખી જ રહે છે, કારણકે એના દુખોનો અંત તેની ઈર્ષ્યા જ થવા દેતી નથી.
વિદુર નિતી
🪔સંધ્યા આરતીના સર્વે સંતો મહંતો અને જ્ઞાનીજનો મહાપુરુષો ને
🙏🙏વંદન 🧎🏻🧎🏻
🌲🍒🌲🍒🌲🍒
જય સતગુરુ મહારાજ 👏🌹👏🌹👏🌹
જય અલખધણી 🙏