રોટલીને ગોળ અને બધી કીનારીથી એકસરખી વણવા બંને હાથથી વેલણને બેલેન્સ રાખી એકસરખુ ફેરવવુ પડે છે, અને પછી ગેસ કે ચુલાની આગ ઉપર મૂકીએ ત્યારે એ શેકાઈ અને સ્વાદિષ્ટ બને છે,
- એમ જ એક વ્યક્તિનું જીનવ સુંદર બનાવવા માતા પિતા બંનેએ મળી સંસ્કાર અને અનુશાસનનુ વેલણ બેલેન્સ રાખી
બાળકો ઉપર એક સરખું ફેરવવું જોઈએ, જેથી કરીને એ બાળક એક યુવાન બને પરિપક્વ બને ત્યારે એનુ જીવન સુંદર
અને સુઘડ હોય.
🙏જય શ્રીકૃષ્ણ 🙏