એક લિટર દૂધની કિંમત ભરેલા પેટને ખબર નથી હોતી સાહેબ..
એ દૂધની કિંમત ગરીબ મજૂરી કરતી માં ને પૂછ જો..
એ દૂધની કિંમત અનાથ રોડ પર રખડતા ત્રણ ચાર દિવસ ભૂખ્યા માણસને પૂછ જો..
હકિકત એ છે,કે ભગવાને આપણને બધુ જ આપ્યુ છે.. બસ એ અભિમાનમાં જીવિએ છીએ..જેની પાસે કંઈ જ નથી એની જોડે બેસી એક વાર પૂછજો.. એ ફક્ત પેટનો ખાડો જ પૂરવાનું માંગશે..
જયહિંદ🙏
-Ami