Gujarati Quote in Blog by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજ થી શરૂ થતાં દિવાળી ના પર્વ ની આપ સૌ મિત્રો ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ અભિનંદન...

દિવાળી સાચા અર્થમાં એવાજ વ્યક્તિઓ ને પ્રકાશિત કરી શકે કે જે સ્વંય અંદર થી પ્રકાશિત હોય અને બીજાઓને પ્રકાશિત કરી શકે .... !!!
પોતાની રોશની થકી ગમતા મિત્રો સ્નેહીઓ અને સહવાસ માં આવતા પ્રત્યેક વ્યક્તિના જીવનનું અંધારુ દૂર કરી એમના જીવનમાં એમના ગમતા રંગોની રંગોળી કરવી એ જ સાચી દીવાળી મિત્રો....આજ થી શરૂ થતાં "દીપાવલી" ના શુભ તહેવાર નિમિત્તે અમારા પરિવાર તરફથી આપ સૌ મિત્રો સ્નેહીઓને ખોબલે ખોબલે શુભેચ્છાઓ સહ અભિનંદન પાઠવું છું , માં અંબે ની કૃપા આપ સૌ પર બની રહે અને આપના જીવનમાં હંમેશા સુખ ..સમૃદ્ધિ તંદુરસ્તી બની રહે એવી શુભકામનાઓ....

Gujarati Blog by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111607572
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now