Gujarati Quote in Poem by Dina Mewada

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દૂર છું પણ સાથે છું હ્રદય માં કયાંક શ્વાસ છું તો યાદોમાં પણ એક તલપગાર છું જૂદાઇ નો એક રંગ છું તો પ્રેમનો અભંગ પણ છું રાતની ચાંદની ની ચમક છું તો સવારની લાલીની દમક પણ છું હું તુજ પર નિસાર છું પણ કયાંક અંદરથી દુ:ખમાં પસાર પણ છું હું વાત છું અધૂરી તારી પણ તારા મળવા થી જે થાય છે પૂરી કયાંક હું વેદના છું તારી અને તું વિરહ છે મારી પણ એક થાશું આ ભવે કારણ કયાંક વિશ્વાસ અશ્રુ બની ને વહે છે નયન માં મારી

-Dina Mewada

Gujarati Poem by Dina Mewada : 111607047
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now