શ્રી રામની દિવાળી ને શ્રી કૃષ્ણ ને લીલા લ્હેર..... જો જો દિવાળી પર્વ પર જય શ્રી કૃષ્ણ બધા બોલશે પણ રામ-રામ કોઈ નહિ બોલે...દુઃખમાં રામ-રામ કરવું અને સુખમાં શ્રી કૃષ્ણનું નામ લઈને લીલા લ્હેર કરવી...આજ દુનિયા છે, બાપુ..! જો શીખવું જ હોય તો કર્મનો સિધ્ધાંત આમાં પણ શીખવા મળે.....