ફક્ત મુક્ત પણે હું, સદા મુક્ત હોઉં છું,
ને સ્વીકારી બંધનો, બંધન માં હોઉં છું;

સરકી જાય છે સ્વપન જેવું જગત અહીં,
હું અવસ્થા ત્રયી પરે, તુર્યગા માં હોઉં છું;

-મોહનભાઈ આનંદ

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111604421

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now