કવિવર આદિલ મનસુરીને, પુણ્ય તિથિએ, શ્રદ્ધાંજલિ 🙏🏻
‘આદિલ‘ મન્સૂરી ગુજરાતી ગઝલને નવો વળાંક આપનાર કવિ છે.
આજથી ચાલીસેક વર્ષ પૂર્વે એમણે લખેલી આ પંક્તિઓ કેટલી સૂચક છે!
“મકાનોમાં લોકો પુરાઈ ગયા છે,
કે માણસને માણસનો ડર હોય જાણે,
સંબંધોય કારણ વગર હોય જાણે,
આ માણસ બીજાઓથી પર હોય જાણે!”