કોઈ ની પણ ઈર્ષ્યા કરી ને મનુષ્ય કોઈ નું કઈ બગાડી શકતો નથી. પરંતું પોતાની ઉંઘ અને સુખ ચેન ચોક્કસ ખોવી નાંખે છે.
ઈર્ષ્યા એ મનુષ્ય નો સૌથી મોટો રોગ છે.ઈર્ષ્યા કરવાથી જેની ઈર્ષા કરો છે એને કાઈ નુકશાન નથી થતુ.પણ ઈર્ષા કરવાથી મનુષ્ય પોતે જ માનસિક રોગ નો ભોગ બને છે. અને પોતાની ઉંઘ અને સુખ ચેન ગુમાવી બેસે છે.
-Rajeshwari Deladia