★જીવન સંગ્રામ★
જીવનને સમૃદ્ધ બનાવવા પ્રત્યક્ષજ્ઞાન(practical work) હોવું ખૂબ જરૂરી છે. તેના દ્વારા મળતાં અનુભવથી નવી દિશા ખુલે છે, વધુ સારું શું કરી શકાય તે વિચારને વેગ મળે છે.આત્મવિશ્વાસ માં વધારો થાય છે.અંદરથી એક અનોખા ઉત્સાહ અને આનંદની અનુભૂતિ થાય છે. જીવનને આગળ વધારવા, સફળ બનાવવા નવો જોશ આવે છે...
-Shree