એક દિવસ એક મોટા બિઝનેસમેને એક ઝૂ ચાલુ કર્યું
અને ટિકિટ રાખી ૫૦ રૂપિયાની.
કોઈ નહિ આવ્યું.
પછી ૨૫ કરી. કોઈ ના આવ્યું.
૧૫ કરી. ફરી કોઈ ના આવ્યું.
૧૦ કરી. છતાંયે કોઈ ના આવ્યું.
છેવટે એમણે એન્ટ્રી મફત કરી નાખી.
હજુ તો એ જાણે તે પહેલા જ આખું ઝૂ લોકોથી ભરાઈ ગયું.
એમણે ઝૂનો ગેટ બંધ કરી હાઉસફુલનું પાટિયું લટકાવ્યું અને અંદર વાઘને છોડી મૂક્યો.
લોકો બીકના માર્યા એન્ટ્રી ગેટ તરફ ભાગ્યા અને ત્યાં મારેલું બોર્ડ વાંચીને ચોંક્યા...
"Exit Fees Rs 599 /-"
.
.
.
એ ઝૂનું નામ હતું *JIO*...
😂😂😂😂😂