ત્રણ મિત્રો ધન, વિદ્યા અને વિશ્વાસ જંગલમાં જતા હતા
ફરતા-ફરતા ત્રણેયનો અલગ થવાનો સમય આવ્યો
ત્રણેય ફરી પાછા કઈ જગ્યાએ ભેગા થવુ તે અંગે ચચાઁ કરતા હતા.
ધન : હું ધનવાન અને રાજા મહેલોમાં મળીશ.
વિદ્યા : હું મંદિર, મસ્જીદમાં મળીશ.
વિશ્વાસ : જો હું એક વાર જતો રહીસ તો ફરી પાછો ક્યારેય નઈ મળુ.
🔔🙏🔔🙏🔔🙏🔔🙏
🌙🌙જય અલખધણી 👏
🕉️જય ગુરુ મહારાજ