એ અગાશીમા આવી.
અમે એકબીજા સામે જોયુ. એ પાપડ સૂકવવા આવી હતી.
પાપડ સૂકવતી જાય ને મારી સામે જોતી જાય.
પાપડ સૂકવી લીધા પછી પણ એ થોડીવાર ત્યા રહી.
મારૂ હૈયુ જોરથી ધબકતુ હતુ, કશુ બોલવાનીતો હિંમત જ નોતી.
મને ચૂપચાપ જોઈને એ મારી તરફ આવી અને બોલી,
*" ચોરવાની કોશિશ નો કરતો, પાપડ ગણેલા છે."*
😝🤣🤣🤣