#દશેરા
દશેરા જાણે એક તહેવાર માત્ર બની ગયો છે.
હંમેશા આપણા દિલ માં આગ સળગતી રહે, રાવણ ના પૂતળા ને બળતો જોઈને કે ક્યારેય કોઈ સ્ત્રી નું અપમાન
આ આપણા દેશ માં નહિ ચલાવી લેવાય.
આવા પૂતળા બાળવા નું બંધ કરીએ, અને આ છૂટ્ટા દોરે
ફરતા નરાધમો ને જીવતા બાળીયે.
આ કોઈ મીણબત્તી નો દેશ નથી, આ તો મશાલો નો દેશ છે!
દરેક ના દિલ માં એક મશાલ સળગવી જોઈએ ત્યારેજ,
દશેરા નો તહેવાર સાર્થક ગણાશે!!!