Gujarati Quote in Motivational by Manish Patel

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*બ્રહ્મસ્વરૂપ પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજે તૈયાર કરેલા 1050 સંતો*

આ સંતોમાંથી *૧૨૧ સંતો માતાપિતાના એક ના એક સંતાન* હતા, તેમના માતાપિતાએ રાજી ખુશીથી ગુરુના ચરણે અર્પણ કર્યા

👉*સન ૨૦૧૬ ના એહવાલ આધારે*

‌🇬🇧 *યુ.કે - ૬૨ સંતો*
‌🇺🇲 *યુ. એસ. એ - ૭૧ સંતો*
‌🇨🇦 *કેનેડા - ૫ સંતો*
‌🇦🇺 *ઓસ્ટ્રેલિયા - ૪ સંતો*
‌🇳🇿 *ન્યૂઝીલેન્ડ - ૧ સંત*
‌🇿🇦 *આફ્રિકા - ૪ સંતો*
‌🇮🇳 *ભારત - ૮૩૬ સંતો*
‌👨🏻‍🎓 *ગ્રેજયુએટ* - *૪૪૭ સંતો*
‌👨🏻‍🎓 *પોસ્ટ ગ્રેજ્યુએશન* - *૬૮* *સંતો*
‌👨🏼‍💼 *સી.એ.- *૭ સંતો*
‌👨🏼‍💼 *એમ. બી. એ - ૯ સંતો*
‌👨🏻‍⚕️ *ડોક્ટર - ૧૪ સંતો*
‌💊 *ફાર્મસી - ૨૨ સંતો*
‌👷🏻‍♂️ *એન્જિનિયર - ૧૮૧ સંતો*
‌👨🏻‍🏫 *આચાર્ય - ૨૧ સંતો*
‌👨🏻‍⚖️ *એલ.એલ. બી - ૪ સંતો*
‌🛩️ *પાયલોટ - ૧ સંત*
‌👨🏻‍🎓 *પીએચ. ડી - ૧૦ સંતો*
‌ 👉👉 *પૂ.ભદ્રેશદાસ સ્વામી*- *ષડ્દર્શનાચાર્ય, ડીલીટ, મહામહોપાધ્યાય, પ્રસ્થાનત્રયી ભાષ્યકાર*

👉 *‌પૂ. શ્રુતિપ્રકાશ સ્વામી - વેદાંત આચાર્ય, ડિલીટ*

👉‌ *પૂ. પ્રભુચરણ સ્વામી - ૧૩ વિષયમાં એમ. એ*

👉 *પૂ.આત્મસ્વરૂપ સ્વામી*- *આઈ.આઈ.ટી એન્જીનીયર*
*‌ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ભણેલા*

👉 *પૂ. પરમવિવેક સ્વામી ( B.Sc in Mathematics)*

👉 *અને પરમતત્વ સ્વામી (Mst in Theology (Oxon),Ph.d)*

*હાવર્ડ યુનિવર્સિટી માં ભણેલા - પૂ. મંગલનિધિદાસ સ્વામી*

*‌જ્યોર્જ ટાઉન યુનિવર્સિટીમાં ભણેલા - વિરાટસ્વરૂપદાસ સ્વામી વગેરે અનેક સંતો ઉચ્ચ અભ્યાસ ધરાવે છે.*

Gujarati Motivational by Manish Patel : 111597588
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now