*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*
2️⃣1️⃣1️⃣0⃣2⃣0⃣2⃣0⃣
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
અમુક સમયે તો એવું લાગે, જાણે બધું જ ખતમ થઈ ગયું છે. આવા સમયે એક વાત યાદ રાખવા જેવી હોય છે કે બધું જ અટકી ગયું હોય છે પણ જિંદગી ચાલતી હોય છે. આપણે જેને પૂર્ણવિરામ સમજી લેતા હોઈએ છીએ એ મોટાભાગે તો અલ્પવિરામ જ હોય છે.
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
*આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામનાઓ..*
*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*