💞 *માં નો ખોળો* 👩👦
તારા વિશે લખું તો પણ શું લખું માં
તું તો મારા મા વસે છો, એટલેજ તો,
મારું દુઃખ મારી આંખો જોઈ સમજી શકે છે.
કહે જો તું તો છોડુ આખું જગ,
બસ ખાલી તારો ખોળા થી નો ઉતારજે.
તે ન કર્યો પોતાને પ્રેમ
મારું સર્જન કરવા
તે સહ્યું દુઃખ શરીર માય.
હુ તારો ઋણી શું મારી માં
તું ના હોત તો આ જગ મને કેમ ઓળખેત માં...?
દરેક સુખ દુઃખ ની જડ્ડિબટી શે તું માં
એટલેજ મારું સ્મિત કાયમ નિખાર છે...
✍🏼 *ડૉ ગૌતમ સાકરીયા*