નયન ઝરમરે ત્યાં માત્રુદેવો ભવ:
નજર પડે ત્યાં પણ માત્રુદેવો ભવ:
સૌનાં સંકટ હરે એ માત્રુદેવો ભવ:
અમી દષ્ટિ પડે ત્યાં માત્રુ દેવો ભવ :
સર્વ રંગો કંકુ દીસે માત્રુદેવો ભવ:
જગત આખામાં વ્યાપ્ત માત્રુદેવો ભવ:
કો' કન્યાના અરમાન માત્રુદેવો ભવ :
નવગ્રહનો નિરાકાર માત્રુદેવો ભવ:
#નવરાત્રી # કાવ્ય મહોત્સવ