લોકો કહે છે કે સ્ત્રી ના પેટમાં વાત ના ટકે,
પણ સત્ય તો એ છે કે જેટલુ સ્ત્રી ના પેટ માં ધરબી રાખેલુ હોય છે તેટલા તો આકાશમાં તારા પણ નથી!
વિશ્વાસ રાખજો એ વાતો ક્યારેય બહાર નહી આવે
કેમકે એ વાતો બહાર આવે તો કેટલાંય કુટુંબો સુનામીમાં ડૂબી જાય!
અને સ્ત્રી વિસર્જન નહીં સર્જન કરવાજ કેળવાયેલી છે..