સફર મોટો છે શરૂઆત નાની છે,
મંઝિલ થોડી દૂર છે,
પણ હિંમત સાથે છે,
ઉતાવળમાં અહીં મળેલી મંઝિલ ગૂમાવેલા જોયા છે;
ધીરજથી ચાલવાવાળાને સકસેસના શિખરો સર કરતાં જોયા છે,
મારી મંઝિલ મેળવવામાં વાર લાગી રહી છે,
કેમકે મને ધીરજથી ચાલવાની આદત તે પાડી રહી છે.
જયરાજસિંહ ચાવડા
-Jayrajsinh Chavda