Gujarati Quote in Thought by Mukesh Dhama Gadhavi

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

લોકો એમ કહે છે કે નવરાત્રી નહીં થાય,
પણ લોકો સમજવામાં ભૂલ કરે છે.
ખરી નવરાત્રી આ વખતે જ થશે.
ઘટસ્થાપન થશે,અનુષ્ઠાન થશે, સાચા માંઈ ભક્તો ઘરમાં બેસીને પૂજા, આરતી, ગરબીઓ કરશે. શેરી ગરબાનો આનંદ મળશે.

નહીં થાય માત્ર અંગ પ્રદર્શન અને મા બાપને છેતરવા વાળી નવરાત્રી...!!

Gujarati Thought by Mukesh Dhama Gadhavi : 111593416
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now