પકોડી ખાવામા કોરોના ના નડે
પણ પ્રસાદ ખાવામા કોરોના નડે
મદિરા (દારુ) ની લાઈનમા કોરોના ના નડે
પણ મંદિરની લાઇનમા કોરોના નડે
મલ્ટીપ્લેક્સમા કોરોના ના નડે
માતાજીના ગરબામા કોરોના નડે
પોલિટીશિયનોને કોઈ restrictions નહી
પ્રજાને જ બધા restrictions..
સાલો કોરોના પણ flexible છે...
સાવચેતી સાથે #શેરી ગરબા# તો થવા જ જોઇએ...