આ કોરોના માં કોઈક ઘરમાં સેનેટાઈઝર રાખવાની સલાહ આપે છે તો કોઈક ઓકસી મીટર તો કોઈક વેપોરાઈઝર તો કોઈક ઓકસીજન સીલીન્ડર રાખવાની સલાહ આપે છે......
હવે ખાલી વેન્ટિલેટર બાકી રહ્યું છે.....
ઘરે જ કોવિડ હોસ્પિટલ ઉભી થઈ જશે....
ભવિષ્યમાં બિલ્ડરો પણ આવી રીતની જાહેરાત આપશે....
ટુ બેડ હોલ કિચન વિથ આઈસોલેસન રુમ ઈક્યુપ્ડ વીથ ઓકસીજન પાઈપલાઈન એન્ડ વેન્ટિલેટર....
😜😜😜😜🤣🤣🤣🤣🤣