થોડા દિવસ પહેલા હું ઈન્ટરનેટ પર એક છોકરી 👩🦰ને મળ્યો.
થોડી ઘણી ચેટ પછી અમારી મિત્રતા 🤝નેટ પરજ વધી,...
એક દિવસ અચાનક એનો મેસેજ આવ્યો કે મારા પતિ ઘરે નથી ને વરસાદ ⛈ખુબ પડે છે ને મને બીક લાગે છે તો તમે મને મદદ કરવા 🚶આવો.
હું મૂંઝાયો, પણ મદદ તો કરવી પડે 🥰....
એટલે મેં પૂછ્યું કે તારા પતિ આવી જાય તો શુ કરીશું? 🤔
તેણે કહ્યું આમ તો નહીં આવે, પણ આવી જાય તો કહીશ😌 કે તમે urban clap માંથી આવ્યા છો....ઘર સાફ કરવા 🧹....
આમ પણ દિવાળી છે જેથી તેમને શક🧐 પણ નહીં જાય.
હું ગયો ને હજુ થોડી જ વાર માં તેના પતિ 👦🏻આવી ગયા.😢
પછી તો બારી 🖼બારણાં 🚪પંખા ટોયલેટ 🚽🧻બાથરૂમ 🚿 બધુજ સાફ કરવું પડ્યું 🥵🥵🥵🥵
સાવધાન આ નવી સ્કીમ છે.
*Happy Safai Day's*