Gujarati Quote in Blog by Faiz

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મોજમાં મસ્તાની,સમજણમાં સયાની હું,
તું કહે છે મને પાગલ ,ચાલ માન્યું દિવાની હું.

તું આભ બને તો તારા પર પથરાતી ચાંદની હું,
તું વૃક્ષ બને તો તને વીંટળાતી વેલી હું.

@sweet_boy3315

Gujarati Blog by Faiz : 111590794
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now