"પૈસાથી સુખ સગવડો ખરીદી શકાય,
માનસિક શાંતિ નહિ"
મારે પૂછવું છે, ભૂખ્યા પેટે, ફાટેલા કપડે કે બાળકોની ફી ના ભરી શકાય એવા સંજોગોમાં માનસિક શાંતિ કેવી રીતે મળી શકે?
હું એમ નથી કહેતી કે પૈસા પાછળ દોડો, પણ માનસિક શાંતિ મળે એટલા તો જોઇએ જ!!
તમારુ શું કહેવું છે?
#માનસિક