ગમે તેવું હોય સાથે રહેશું, એ વાત આજે વિસરાઈ ગઈ છે...
મન થી મન ને થતી યાદ, એ મુલાકાત,આજે ભુલાઈ ગઈ છે...
રહીશ હું સદા માટે તારી,એવું કહેવા વાળી આજે ખુદ ખોવાઈ ગઈ છે...
નજર પડતાજ હસતી જે આંખો,એ સામે મળતાજ આજે ઝૂકી રહી છે...
ના કર અફસોસ "પ્રકાશ", કેમ કે જિંદગી તો આજે ફક્ત તારીજ ધોવાઈ રહી છે...