#અહિંસા ના પથ પર ચાલવું જરૂરી છે...
આજ સભ્યતા અને સંસ્કાર છે...
કોઈને ગળે ફાંસો આપીતો કોઈને ઝહેર
આપી મારી દેવા માં આવે છે.
હે માનવ ! ઉઠાવ શસ્ત્ર અને બતાવ તારો શિવ રૂપ !!
#અહિંસા ના પથ પર ચાલવું જરૂરી છે...
આજ સભ્યતા અને સંસ્કાર છે...
લાંચ , રિશ્વત, ભ્રષ્ટાચાર , ડર્ટી પોલિટિક્સ .. ઠેર ઠેર કાવાદાવા નું કીચડ છે.
હે મનુષ્ય ! ઉઠાવ શસ્ત્ર અને બતાવ તારો કૃષ્ણ રૂપ !!
#અહિંસા ના પથ પર ચાલવું જરૂરી છે...
આજ સભ્યતા અને સંસ્કાર છે...
પરંતુ કયાં સુધી ,
હળહળતું કલિયુગ છે
હે નારી ! ! ઉઠાવ શસ્ત્ર અને બતાવ આ નરાધમો ને તારો દુર્ગા રૂપ !!
# અહિંસા
# હેત