કેમ કરી માની લવ કે ભગવાન છે,
જ્યાં આ દુનિયામાં બેટીઓ લાચાર છે.
કેમ કરી માની લવ કે ભગવાન છે,
જ્યાં હજીએ માનવ ગરીબ અને નિરાધાર છે.
કેમ કે કરી માની લવ કે ભગવાન છે,
જ્યાં દુષ્કરમીઓનો ઉદ્ધાર અને સુકર્મીઓમાં હાહાકાર છે.
જે નથી એની આગળ હાથ જોડવાથી નહીં,
ખુદ ખોટાઓ સામે શસ્ત્ર અને લાચારો માટે ઢાલ બનવાનો કાળ છે.#MR