#અહિંસા
अहींसा परमो धर्म।એ તો માત્ર સૂત્ર બનીને જ રહી ગયું છે. આજે હિંસા નો સર્વત્ર જય જય કાર થઈ રહ્યો છે.
મોભો,પ્રતિષ્ઠા,સન્માન ,પૈસા પાછળ ગાંડો થયેલો માનવી
ગમે તે હિંસા કરવા તૈયાર થઈ જાય છે.ગાંધીવાદી અહિંસા ના પાઠ ભૂલી ને માનવી પ્રખર હિંસા ના રવાડે ચડતો જાય છે. પોતાની તાકાત પર હાવી થઈ ને નિમ્ન સ્તર ની વ્યક્તિ/પશુ/પ્રાણી પર પોતાનું સર્વસ્વ અપનાવવા
હિંસા નો રસ્તો અપનાવે છે. અબોલ અને નિર્દોષ જીવ ને પણ હણવા તૈયાર થઈ જાય છે. ગર્ભવતી હાથી ને મારી શકવાનું કાવતરું રચતો હોય એ માનવી થી વધુ ક્રૂર ઘાતક બીજું કોણ હોઈ શકે?.....