#અહિંસા
અહિંસા નો સામાન્ય મતલબ કોઈની હિંસા ના કરવી અને વ્યાપક જૈન ધર્માનુસાર રીતે કહીએ તો કોઈ પણ જીવ ને તન, મન, કર્મ અને વાણી દ્વારા પરેશાન ના કરવા ને અહિંસા કીધી છે આધુનિક યુગ માં મહાત્મા ગાંધીજી એ અહિંસા પરમોધમૅ ને આગળ ધપાવી ભારત ને અંગ્રેજો ની દોઢસો વર્ષ ની ગુલામી માંથી આઝાદ કરાવ્યું. ગાંધીજી એ દુનિયા ને શીખવ્યું કે હથિયાર વગર અહિંસા થકી પણ આઝાદી મેળવી શકાય છે.....