અહિંસા
સ્વયંમને
મન,કર્મ,વચનથી અહિંસક રાખવું, એટલે પોતાના પર વિજય મેળવવો
મજબૂત મનોબળ, દ્રઢ આત્મવિશ્વાસ અને સંપુર્ણ શ્રધ્ધા દ્રારા આ વિજય પ્રાપ્ત કરી શકાય છે.
ખુદ પર કાબુથીજ જીવન સફળ થાય છે.
હિંસા એ તો,
કાયરનું, અબુધનું, નિરાશાવાદીનું હથિયાર છે.
#અહિંસા