કરુણતા એ છે કે હાથરસ પછી પણ બીજી ઘણી જગ્યા પર થી ગેંગરેપ જેવા આકૃત્યના સમાચાર મળી રહ્યા છે. જામનગર માંથી પણ એવી અઘટના સામે આવી છે. હાથરસ પછી બીજી બધી પીડિતા ની જાતિ કે ધર્મ કેમ પીડિતા ના નામ આગળ લખવામાં નથી આવતો...?
તમામ નરાધમો ને ફાંસી ની સજા થાય. એવી આશા રાખું છું. સાથે સાથે કોઈપણ પીડિતા ની આગળ જાતિ કે ધર્મ ને જોડવાનું બંધ કરો અને તમામ પીડિતા આ દેશની દીકરી છે એ જ માનવું રહ્યું.....
મનોજ સંતોકી માનસ
#કરુણા