ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર
ધો.9 થી 12ના અભ્યાસક્રમમાં ઘટાડો
કોરોનાની પરિસ્થિતિને લઇને રા.સરકારે લીધો નિર્ણય અંદાજિત 30 ટકા અભ્યાસ ક્રમમાં ઘટાડો....
એક વર્ષ માટે આ નિયમ માટે લાગુ રહેશે
ધો.10-12ના વિદ્યાર્થીઓ તણાવમુક્ત પરિક્ષા આપી શકશે...