Gujarati Quote in Shayri by Mukesh Dhama Gadhavi

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

🌹*અંગત મિત્રોને સમર્પિત*🌹

નહીંવત્ જ ભાડું છે
મારા હૃદયમાં રહેવાનું...

નાનાં નાનાં હપ્તા છે,
જે લાગણીથી ચૂકવવાનાં

સો વરસની...
શરતી લીઝ છે,
અને આવતે જન્મે
વળી રીન્યૂ કરવાનું...

ન ચૂકવો તોય કાંઈ નહીં,
બસ મકાન,
ખાલી નહિ કરવાનું.
#મિત્રો

Gujarati Shayri by Mukesh Dhama Gadhavi : 111585950
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now