Gujarati Quote in Good Morning by Jully_K

Good Morning quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#આવાસ
મથ્યા કરું છું તારી યાદો માં રહેવાને ,
નથી જોઈતો મને તારા ઘર માં વાસ,
તું હરેક પળે ભાસે છે મને ,
જોઈએ છે મને તારા હદયકુંજ માં આવાસ.
-jully k.
IG: @ jully7_7_2k1

Gujarati Good Morning by Jully_K : 111585398
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now