થોડો સમય મોબાઈલ દુર રાખ્યો તો ખ્યાલ આવ્યો કે...
Facebook ના likes કરતા, ઘરના લોકો મને સાચુ અને વધારે લાઇક કરે છે..
WhatsApp મા હુ ગમે તેવુ સરસ status રાખતો હાઊ પણ વાસ્તવિક્તામા સમાજમાં મારું કોઈ status જ નથી..
રોજ હુ કેટલીયએ post forward કરું છુ પણ વાસ્તવમાં મારે જિંદગીમા forward થવાનુ બાકી છે..
Facebook પર કોણે શુ કરવું જોઇએ અને ના કરવું જોઇએ એની પંચાત કરવા કરતા મારે શુ કરવું જોઇએ તેની ઉપર focus કરવું જોઇએ..
વાસ્તવિક્તા ભલે કડવી હોય પરંતુ મીઠા ભ્રમ કરતા વધારે સારી છે..
#priten 'screation#