Gujarati Quote in Microfiction by Tr Mrs Snehal Rajan Jani

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જયાં સુધી ભૂલને સ્વીકારતાં ન શીખીએ ત્યાં સુધી માફી માંગવાની સમજ પડતી નથી.
પોતાનો અહમ જયાં સુધી મન પર હાવી હશે ત્યાં સુધી માફી માંગવાની ઈચ્છા ક્યારેય નથી થતી.
માફી માંગવાથી કોઈ ક્યારેય નાનું થઈ જતું પરંતુ સંબંધો સચવાઈ જાય છે.
#માફી

Gujarati Microfiction by Tr Mrs Snehal Rajan Jani : 111584061
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now